Dr. Ambedkar ane Rashtravad
આ પુસ્તક
ડૉ. બાબાસાહેબ આંબેડકરના રાષ્ટ્રવાદી ચિંતન અને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટેના તેમના વિઝન પર પ્રકાશ પાડે છે. પુસ્તક મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગમાં ડૉ. આંબેડકરના રાષ્ટ્રીય ચરિત્ર અને યોગદાન પર આધારિત લેખો છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પાંચ વિશેષ લેખોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ભાગમાં મૂળ લેખક પ્રો. બસંતકુમારના પોતાના ૧૯ વૈચારિક લેખો છે, જે બંધારણ, સમાન નાગરિક ધારો અને અર્થતંત્ર ક્ષેત્રે બાબાસાહેબના પ્રદાનને રાષ્ટ્રવાદના ચશ્માથી સમજાવે છે.
This book explores the nationalist philosophy and visions of
Dr. B. R. Ambedkar. It highlights his dream of building a powerful, integrated, and socially just nation. The text is divided into two comprehensive sections: the first part features insightful essays on his national character, including pieces by Prime Minister Narendra Modi. The second part comprises 19 detailed chapters penned directly by Prof. Basant Kumar, analyzing how Dr. Ambedkar's legal, constitutional, and economic perspectives formed the bedrock of modern Indian patriotism.
Reviews
There are no reviews yet.