ગુજરાતના મુક સેવક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની પૂજ્ય રવિશંકર મહારાજના જીવન પર આધારિત પ્રેરણાદાયી બાળ પુસ્તક. આ શોર્ટ બાયોગ્રાફી બાળકોને નિઃસ્વાર્થ લોકસેવા, સાદગી અને અડગ દેશભક્તિના અમૂલ્ય પાઠ શીખવે છે. An inspiring kids' biography of the legendary freedom fighter and selfless social reformer of Gujarat, Ravishankar Maharaj. This short book introduces young minds to the power of simple living, dedicated community service, and true patriotism.
Reviews
There are no reviews yet.