Inspiring Women of India તમારી દીકરીઓ અને દીકરાઓમાં સાહસ, દેશભક્તિ અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરતો સર્વશ્રેષ્ઠ પુસ્તક સેટ
બાલભારતી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ ૧૪ લોકપ્રિય પુસ્તકોનો ખાસ સેટ બાળકોને ભારતની મહાન સ્ત્રીઓના ભવ્ય ઇતિહાસ અને બલિદાનથી પરિચિત કરાવશે. સરળ ગુજરાતી ભાષા અને સુંદર ચિત્રો સાથેની આ શોર્ટ બાયોગ્રાફીઝ બાળકો માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બનશે.
આ કોમ્બો સેટમાં શામેલ છે:
Reviews
There are no reviews yet.