Great Indian Scientists, Sages & Thinkers Combo Pack
બાલભારતી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ ૨૦ લોકપ્રિય પુસ્તકોનો ખાસ સેટ તમારા બાળકમાં જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કારોનું સિંચન કરશે. સરળ અને રસપ્રદ ગુજરાતી ભાષામાં લખાયેલી આ શોર્ટ બાયોગ્રાફીઝ બાળકોની વિચારસરણીને વધુ તેજસ્વી બનાવશે.આ કોમ્બો સેટમાં શામેલ છે:આધુનિક વૈજ્ઞાનિકો: ડૉ. અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, હોમી ભાભા, સી.વી. રામન, જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રાય અને સ્પેસ ક્વીન કલ્પના ચાવલા.પ્રાચીન ઋષિઓ અને ચિંતકો: આચાર્ય ચરક, મહર્ષિ પતંજલિ, ચાણક્ય, અષ્ટા વક્ર, મહાત્મા વિદુર અને શ્રીહેમચંદ્રાચાર્ય જેવા મહાન જ્ઞાનીઓની પ્રેરણાદાયી ગાથાઓ.
This handpicked combo of 20 legendary books published by Balbharati Trust is designed to spark curiosity and intellect in young minds. Written in easy-to-understand, engaging Gujarati, these short biographies make cultural and scientific learning fun.What’s Inside the Combo Pack:Modern Science & Space Heroes: Inspiring life journeys of Dr. A.P.J. Abdul Kalam, Vikram Sarabhai, Homi Bhabha, C.V. Raman, J.C. Bose, Prafulla Chandra Ray, and Kalpana Chawla.Ancient Sages & Philosophers: Timeless wisdom and statecraft from Acharya Charak, Maharshi Patanjali, Chanakya, Ashtavakra, Mahatma Vidur, and Sri Hemchandracharya.
Reviews
There are no reviews yet.