An inspiring kids' biography of Zaverchand Meghani, the legendary folk literature pioneer, writer, and freedom fighter honored as India's 'National Poet' by Mahatma Gandhi. This short book introduces young readers to the rich heritage of Gujarati culture, folklore, patriotism, and language.
ગાંધીજી દ્વારા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ મેળવનાર મહાન લોકસાહિત્યકાર, લેખક અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીના જીવન પર આધારિત પ્રેરણાદાયી બાળ પુસ્તક. આ શોર્ટ બાયોગ્રાફી બાળકોમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ, ગુજરાતની ગૌરવશાળી સંસ્કૃતિ અને વીરતાના સંસ્કારોનું સિંચન કરે છે.
Reviews
There are no reviews yet.